Vocational Training Centre Recruitment Gujarat: વાઘલધરા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Vocational Training Centre Recruitment Gujarat

Vocational Training Centre Recruitment Gujarat: વાઘલધરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી નાથુભાઇ અને પાર્વતીબેન નાથુભાઈ દેસાઈ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, વાઘલધરા દ્વારા NCVT અને STC પેટર્ન હેઠળનાં અભ્યાસક્રમો માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સંસ્થા NH-48, કેન્સર હોસ્પિટલની બાજુમાં, જીલ્લો વલસાડ ખાતે સ્થિત છે અને વિવિધ કૌશલ્ય આધારિત કોર્સોનું સંચાલન કરે છે. મહત્વની તારીખ … Read more