Social Security Recruitment: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ બાળકો ની શાળા માં શિક્ષક ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
Social Security Recruitment: ગુજરાત રાજ્યમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે! સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ પદો પર ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત અમદાવાદ જિલ્લાના રાણીપ અને મેમનગર ખાતે આવેલી વિશિષ્ટ શાળાઓમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સરકારી નિયમો … Read more