Pradhanmantri SVANidhi Yojana Gujarat । પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ગુજરાત

Pradhanmantri SVANidhi Yojana Gujarat

Pradhanmantri SVANidhi Yojana Gujarat: પીએમ સ્વાનિધિ યોજના ભારત સરકારની પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓની આત્મનિર્ભર નિધિ યોજના છે, જે ખાસ કરીને ફૂટપાથ લારી-ઠેલી અને નાના વ્યવસાયચાલકોને ધંધો શરૂ કરવા માટે નાણાકીય સહાય આપે છે. આ યોજના નાના વ્યાપારીઓને કોઈ ગેરંટી વિના લઘુતમ પ્રારંભિક લોન, વ્યાજ સબસિડી અને ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન જેવી સુવિધાઓ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવા … Read more