MSME Recruitment: MSME કમિશનર કચેરી ખાતે વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

MSME Recruitment

MSME Recruitment: ગાંધીનગર સ્થિત MSME કમિશનરશ્રીની કચેરી દ્વારા તાજેતર કરાર આધારિત ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત MSEF Council, ગાંધીનગર તથા Regional MSEFC Council માટે લિગલ કન્સલ્ટન્ટ અને HR (ઓફિસ) ની જગ્યાઓ ભરી શકાય તે માટે યોગ્ય અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી માં કરાર … Read more