JNV Recruitment 2025: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર, પગાર 35,750 થી શરુ

JNV Recruitment 2025

JNV Recruitment 2025: પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, ધનસુરા, જિલ્લો અરવલ્લી (ગુજરાત) ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સંપૂર્ણપણે ઓફલાઈન આધારિત ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ હેઠળ કાર્યરત છે અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, સ્કૂલી શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા સંચાલિત એક પ્રતિષ્ઠિત રહેણાંક શાળા છે. CBSE સાથે … Read more