DRDO Recruitment: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા 750 થી પણ વધુ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

DRDO Recruitment

DRDO Recruitment: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ભારતમાં સંશોધન, ટેકનોલોજી અને ડિફેન્સ સાધનોમાં અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. દેશની રક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા DRDO દ્વારા વિવિધ પ્રોજેક્ટ અને પ્રયોગશાળાઓમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની સતત જરૂર રહે છે. વર્ષ 2025 માટે DRDO એ વિવિધ પદો કુલ 750 થી પણ વધુ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરી … Read more