108 Ambulance Recruitment Gujarat: 108 એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
108 Ambulance Recruitment Gujarat: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાતમાં ચલાવવામાં આવતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, 112 ERSS, ખીલખિલાટ સેવા, 181 મહિલા હેલ્પલાઇન, 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જેવી અગત્યની જાહેર સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં લાંબા સમયથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકાર સાથે PPP મોડેલ હેઠળ સંચાલિત આ સંસ્થા દરેક માટે તાત્કાલિક સેવા ઉપલબ્ધ બનાવવા … Read more